Monday, 6 April 2015

૧૧ નવેમ્બરે સલમાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ રિલીઝ થશે !

નિર્દેશક સુરજ બડજાત્યાની પોપ્યુલર ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ની રિલીઝ ડેટ આવી ગઈ છે. સુપરસ્ટાર સલમાન ખાન સ્ટાટર આ ફિલ્મ ૧૧ નવેમ્બર ૨૦૧૫એ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનમ કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનમ કપૂર જોવા મળશે નિર્દેશક સુરજ બડજાત્યાએ આ ફિલ્મના રિલીઝ વિશે વાત કરતા કહ્યું કે, ‘મને બહુ ખુશી છે કે, દર્શકોને દિવાળી જેવા ... વધુ વાંચો

No comments:

Post a Comment