સુરત : ગુજરાત સરકારની ઓજસ વેબસાઈટ પર આવેલી જાહેરાત માં ગુજરાત એન્વાયમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ વિભાગ માં ક્લાર્ક કમ ટાઈપીસ્ટની જગ્યા માટે પરીક્ષા લેવાની હોય અનેક વિદ્યાર્થીઓ એ ઓનલાઈન ફોમ ભરી ફી ની રકમ પણ ભરીહોવા છતાં પરીક્ષાર્થી ઓને અંધારામાં રાખી પરીક્ષા લઇ લેતા સરકારની આ બેદરકારીનો ભોગ બનનાર ભરૂચના એક અરજદાર નીખીલ શાહને સી.પી.સી.કલમ ૮૦ હેઠળ નોટીસ ફટકારી છે અને ખુલાસો આપવા માં નહિ આવેતો ... વધુ વાંચો
No comments:
Post a Comment