Thursday, 16 April 2015

પાકિસ્તાનના આ ફોટોએ દુનિયાભરમાં મચાવ્યો હંગામો……

પાકિસ્તાનના એક ફોટોગ્રાફર આતિફ સઈદના ફોટા તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાસ્પદ બની ગયો છે. આ ફોટો ઈન્ટરનેટપર વાયરલ થઈ ગયો છે. લોકો તેને ડરામણી પરંતુ અદભુત ફોટો બતાવી રહ્યા છે. આ ફોટાને મળી રહેલી પ્રતિક્રિયાથી ખુશ પાકિસ્તાની ફોટોગ્રાફર આસિફે એક સમાચાર ચેનલ જોડે વાતચીત કરીને કહ્યું કે તે એક વયસ્ક સિંહ હતો. મને તેની ગરદન પર કાળા સુંદર વાળા વધારે સુંદર લાગે છે.
http://www.vishvagujarat.com/pakistani-photographer-took-incredible-photo/

No comments:

Post a Comment