યુરોપિયન સંઘે ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ ઈન્ટરનેટ સર્ચમાં પોતાના પ્રભુત્વનો દુરુપયોગ કરી રહ્યા છે. બ્રસેલ્સમાં યુરોપીય સંઘની પ્રતિસ્પર્ધા કમિશનર માર્ગેરીટા વેસ્ટેયરે ગૂગલ તરફથી પોતાના સર્ચમાં અમુક પસંદિત શોપિંગ સર્વિસને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની કંપનીઓ ગ્રાહકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
http://www.vishvagujarat.com/google-is-abusing-its-dominance/
No comments:
Post a Comment