ફિલ અભિનેત્રી આલિયા ભટ્ટએ પોતાની આગામી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ને કહ્યું કે આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી જોખમી ફિલ્મ છે.
તેમણે કહ્યું, ‘હું અત્યારે ફિલ્મ વિષે વધારે વાત નહિ કરી શકું, પરંતુ એટલું જરૂર કહી શકું છું કે મારા માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ અને ભૂમિકા છે.’ ફિલ્મ ‘ઉડતા પંજાબ’ના નિર્દેશન અભિષેક ચૌબે કરી રહ્યા છે. ફિલ્મમાં શાહિદ કપૂર, કરીના કપૂર અને દિલજીત દોસાંજ જેવા કલાકરો પણ કામ કરી રહ્યા છે.
http://www.vishvagujarat.com/alia-bhatt-biggest-risk-career/
No comments:
Post a Comment