બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર પોતાની સુપરહીટ ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલમાં કામ કરી શકે છે. અક્ષય કુમારે પોતાની હીટ ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ માટે હા પડી દીધી છે. ફિલ્મનું નિર્દેશન વિપુલ શાહ કરશે. ફિલ્મમાં અક્ષય વિરુદ્ધ કેટરિના કૈફ હજુ કામ કરવા માટે તૈયાર નથી થઇ. ચર્ચા થઇ રહી છે કે ફિલ્મના નિર્માતા નિર્દેશક વિપુલ શાહે કેટરીના સાથે ફિલ્મના સિલસિલામાં મુલાકાત કરી છે.
http://www.vishvagujarat.com/akshay-kumar-sequel-will-work-namastey-london/
http://www.vishvagujarat.com/akshay-kumar-sequel-will-work-namastey-london/
No comments:
Post a Comment