બોલિવૂડની હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાની સાથે અભિનેતા અનીલ કપૂરના ઘરે રાખેલી પાર્ટીમાં પહોંચી હતી. ત્યાં વ્હાઈટ અને બળ્યું આઉટફીટમાં પ્રિયંકા ઘણી સ્ટાઇલીશ લાગી રહી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂરની નાની બહેન અંશુલા કપૂર પણ જોવા મળી.
http://www.vishvagujarat.com/bollywood-star-arrived-screening-of-dil-dhadakne-do-trailer/
http://www.vishvagujarat.com/bollywood-star-arrived-screening-of-dil-dhadakne-do-trailer/
No comments:
Post a Comment