Thursday, 16 April 2015

નિહાળો…મદહોશ સની લિયોનને !

પોર્ન સ્ટારથી બોલીવુડમાં સ્ટાર બનેલી સની લિયોન બોક્સ ઓફીસ પર ”એક પહેલી લીલા” ની જબરદસ્ત સફળતાનાં સાતમાં આસમાન પર છે. આવામાં તેની આદલી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ થી પણ દર્શકોની આશા વધી ગઈ છે. આમ તો સની લિયોનની આ ફિલ્મમાં તે બધું જ છે, જે માટે દર્શકો પોતાની જાતે જ સિનેમાઘરો સુધી ખેંચાઈ જશે !

http://www.vishvagujarat.com/watch-sunny-leone/

No comments:

Post a Comment