વી.કે. સિંહે હવે મીડિયા પર આપ્યું વિવાદિત નિવેદન, કોંગ્રેસે કરી નિંદા
નવી દિલ્હી : વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ પોતાની એક ટ્વીટને લઈને ફરીથી વિવાદોમાં ઘેરાઈ ગયા છે. વી.કે. સિંહે મંગળવારે પોતાની એક ટ્વીટમાં મીડિયાને ‘Presstitutes’ ગણાવ્યું છે.
http://www.vishvagujarat.com/vk-singh-controversial-statement-on-media/
No comments:
Post a Comment