Wednesday, 15 April 2015

મમતાનો મોદી પર કટાક્ષ, કહ્યું – “પહેલા દેશને સમજે “

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક વાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે મોદીની વિદેશયાત્રા પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, તેમણે પહેલા પોતાના દેશ અને તેના લોકોને સમજવા જોઈએ. તેમણે એક જનસભામાં કહ્યું કે, તમને પહેલા પોતાના દેશ વિશે જાણવાનું હોય છે. તેમણે આમાં દિલચસ્પી નથી.
http://www.vishvagujarat.com/before-modi-understands-country-mamata-sarcasm/

No comments:

Post a Comment