હાલમાં જ લગ્નના બંધનમાં બંધનાર ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ તમિલનાડુનાં નાગપટ્ટમ જીલ્લાના નવગ્રહ મંદિરમાં પૂજા કરી હતી. ત્રણ એપ્રિલે પ્રિયંકા સાથે લગ્ન કરનારા રૈનાએ તિરુવેકાંદુ, કીઝાપેરૂમપાલ્લ્મ અને તીરુંબરમ ગામોમાં સ્થિત નવગ્રહ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી.
http://www.vishvagujarat.com/suresh-raina-navagraha-temples-archana-worship/
No comments:
Post a Comment