Thursday, 9 April 2015

બોલીવુડની આ હોટ જોડી જોવા મળશે મોહિત સુરીની આગામી ફિલ્મમાં !

બોલીવુડની હોટ જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ આ દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યા છે. સમાચાર અનુસાર, આ બંનેએ હાલમાં કરણ જોહરની ફિલ્મ ‘કપૂર એંડ સંસ’ સાઈન કરી છે. અને હવે આ હોટ જોડી મોહિત સુરીની આગામી ફિલ્મમાં એક સાથે જોવા મળશે.
http://www.vishvagujarat.com/bollywood-hot-couple-mohit-suri-next-film/

No comments:

Post a Comment