Thursday, 9 April 2015

કમલ હસનની ફિલ્મ ‘ઉત્તમ વિલેન’ પર રોકની માંગ

વિશ્વ હિંદુ પરિષદે(વિહિપ) કમલ હસનની ફિલ્મ ‘ઉત્તમ વિલેન’ પર રોકની માંગણી કરી છે. તેનો દાવો છે કે, આ ફિલ્મ હિંદુ લોકોની લાગણીઓને દુભાવે છે. વિહિપના સભ્યોએ સોમવારે પોલીસને આપેલા નિવેદન પત્રમાં આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ ‘ઉત્તમ વિલેન’નું ‘ઈરાનીયા નદગમ’ સોંગ ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપ વચ્ચે થયેલા સવાંદને અપમાનિત કરે છે.

http://www.vishvagujarat.com/kamal-hassan-film-uttama-villain-demand-on-rock/

No comments:

Post a Comment