Thursday, 9 April 2015

અમદાવાદમાં એએમટીએસના કર્મચારીઓ હડતાળ પર, લોકો પરેશાન

અમદાવાદ મહાનગરપાલિકામાં સંચાલિત એએમટીએસ સેવાના કમર્ચારીઓ પણ આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે. જેના લીધે એએમટીએસ સતાધીશો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ગઈકાલથી હોસ્પિટલનો સ્ટાફ અને સફાઈ કામદારોની હડતાલ બાદ આજ સવારથી એએમટીએસ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા લોકોની સ્થિતિ કફોડી બની છે.
http://www.vishvagujarat.com/amts-employees-on-strike-in-ahmedabad/

No comments:

Post a Comment