Thursday, 9 April 2015

વડતાલ ટેમ્પલ કમિટીની ચુંટણીમાં દેવપક્ષનો વિજય

વડતાલ ટેમ્પલ કમિટીની યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી દેવપક્ષનો વિજય થયો છે. સત્તાધારી દેવપક્ષ, લક્ષ્મીનારાયણ દેવપક્ષ અને સિદ્ધાંત પક્ષ એમ ત્રણ જૂથો વચ્ચે ખેલાયેલા આ ત્રિપાંખીયા જંગમાં સંત અને પાર્ષદ વિભાગ બાદ ગૃહસ્થ વિભાગમાં પણ દેવ પક્ષે ચાર બેઠક મેળવી હતી.
http://www.vishvagujarat.com/vadtal-temple-committee-election-result/

No comments:

Post a Comment