ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી – ગિફ્ટ સીટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ હબ બનાવવા સપનું સેવ્યું હતુ. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગિફ્ટ એસઇઝેડ ખાતે દેશના પોતાના ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની સ્થાપનાનો નિર્ણય કરી તેના માટેના નિયમનકીય ધારાધોરણો જાહેર કરવાનું નક્કી કર્યું છે.
http://www.vishvagujarat.com/country-first-ifsc-center-employed/
http://www.vishvagujarat.com/country-first-ifsc-center-employed/
No comments:
Post a Comment