Thursday, 9 April 2015

સોમનાથ પોરબંદરને જોડતો ભાદર બ્રીજ ધરાશાયી

ભાદર નદી પરનો ૧૫૦ ફૂટ લાંબો પુલ આજે મોડી રાત્રે અચાનક જ બેસી ગયો હતો. આ બ્રીજ સોમનાથ-પોરબંદરને કોસ્ટલ હાઇવેને જોડે છે. જો કે આ બ્રીજ પરથી પસાર થતાં પૂર્વે ટ્રક ડ્રાઈવરે નિહાળ્યું હતું કે પુલ બેસી ગયો છે. જેના લીધે તેણે સમયસર બ્રેક મારી દીધી હતી. 
http://www.vishvagujarat.com/bhadar-river-bridge-highway-collapses/

No comments:

Post a Comment