Tuesday, 14 April 2015

કાશ્મીરી પંડિતના અધિકારો પરત કરો : શિવસેના

શિવ સેનાના સાંસદ સંજય રાઉત દ્વારા લઘુમતી વોટ બેન્કના રાજકારણને ખતમ કરવા મુસ્લિમ મતાધિકાર ખતમ કરવાની વાત કરવામાં આવી છે. તો આંબેડકર જયંતીના દિવસે પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં પ્રશ્ન ઉઠાવાયો છે કે કાશ્મીરનાહિંદુ પંડિતોના મતાધિકારનું શું?
http://www.vishvagujarat.com/kashmiri-pandit-rights-return-shivsena/

No comments:

Post a Comment