Tuesday, 14 April 2015

બિહારમાં લાગ્યા હોર્ડિંગ્સ, રાજનાથને બતાવ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ !

પટના : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાંધી મેદાનમાં થનાર રેલી પહેલા સોમવારે હોર્ડિંગ્સનો વિવાદ સામે આવ્યો છે. શહેરના મુખ્ય ક્ષેત્ર ઇન્કમ ટેક્સ ગોલંબર ચોક પર લાગેલા હોર્ડિંગ્સમાં ગૃહમંત્રી રાજનાથ સિંહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બતાવવામાં આવ્યા છે.
http://www.vishvagujarat.com/bihar-began-hoardings-rajnath-bjp-president-shown/

No comments:

Post a Comment