નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જૂથ દ્વારા મંગળવારે સ્વરાજ સંવાદ નામે એક બેઠક યોજવામાં આવી છે. આમ આદમી પાર્ટી માટે આ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ગત મહિને પાર્ટીની પીએસી અને રાષ્ટ્રીય કાર્યકારિણી માંથી બંને નેતાઓની હકાલ પટ્ટી કરી દેવાઇ હતી.
http://www.vishvagujarat.com/aap-rebels-yogendra-yadav-prashant-bhushan-hold-meet-party-warns-action-against-attendees/
No comments:
Post a Comment