Tuesday, 14 April 2015

આંબેડકર જયંતિથી બિહારમાં ભાજપનો ચુંટણી શંખનાદ શરુ

પટના : શહેરનું ઐતિહાસિક ગાંધી મેદાન એક વાર ફરીથી એક મોટી રાજનીતિ એકત્રિત કરવા માટે તૈયાર છે. મહાત્મા ગાંધીથી લઈને જેપી સુધીના આંદોલનને નજીકથી જોઈ ચુકેલ ગાંધી મેદાન હવે દેશની વર્તમાન રાજનીતિથી બે-ચાર થઇ રહ્યું છે. કેસરી અને લાલ રંગના આવરણમાં રહેલા ગાંધી મેદાનને કદાચ તેનો અહેસાસ છે
http://www.vishvagujarat.com/ambedkar-jayanti-bihar-bjp-election-publicity/

No comments:

Post a Comment