અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને દુનિયાના સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટનો એક ફોટો સામે આવ્યો છે જેમાં ઓબામા બોલ્ટ સ્ટાઈલમાં પોઝ આપી રહ્યા હતા. આ ફોટાને જોઈ વ્હાઇટ હાઉસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો.
http://www.vishvagujarat.com/usain-bolt-obama-style-look/
No comments:
Post a Comment