Tuesday, 14 April 2015

અમદાવાદમાં કરા સાથે વરસાદ પડવાનાં કારણે ૧૪૦ પક્ષીઓ ઘવાયા

અમદાવાદ: ગ્લોબલ વોર્મિગની અસર દિવસે ને દિવસે વધી રહી છે. અને તેનો સૌથી વધારે ભોગ અબોલ પક્ષીઓ થઇ રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા કરે છે. 
http://www.vishvagujarat.com/ahmedabad-140-birds-injured-by-falling-sleet/

No comments:

Post a Comment