Tuesday, 14 April 2015

મુખ્યમંત્રીએ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ નિમિતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને ડો. બાબા સાહેબ આંબેડકર બંને સ્વચ્છતાના આગ્રહી તેમણે જણાવ્યું હતું કે ૪૭ કરોડના ખર્ચે આંબેડકર યુનિ. ભવનનું નિર્માણ થયું છે.જેનો ઉદેશ લોકોને ઉચ્ચશિક્ષણ તરફ વાળવાનો છે.
http://www.vishvagujarat.com/b-r-ambedkar-statue-floral-dedication/

No comments:

Post a Comment