સુરક્ષા એજન્સીઓએ મુંબઈ સહીત દેશના ઘણા શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ બહાર પાડ્યું છે. એજન્સીઓ અનુસાર, આતંકી સંગઠન ‘લશ્કરે-એ-તોઈબા’ આગલા બે થી ત્રણ મહિનામાં ઘણા શહેરોમાં એક પછી એક ઘણા હુમલા કરી શકે છે.
http://www.vishvagujarat.com/country-ib-alert-mumbai-on-high-alert/
No comments:
Post a Comment