Tuesday, 14 April 2015

‘બોમ્બે વેલવેટ’ના બીજા સોંગમાં અનુષ્કા શર્માની હોટ અદાઓ

આગામી ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ પ્રતિ દર્શકોમાં વધતા ઉત્સાહને જોતા નિર્માતાએ હવે બીજા સોંગમાં અનુષ્કાનો ફર્સ્ટ લુક પણ જાહેર કરી દીધો છે. ફિલ્મના પહેલા રેટ્રો સોંગમાં કહ્યું છે કે, દીવાને બાદ હવે ‘મોહબ્બત બુરી બિમારી છે’ની થોડી ઝલકો સામે આવી છે.
http://www.vishvagujarat.com/anushka-sharma-bombay-velvet-look/

No comments:

Post a Comment