Thursday, 9 April 2015

આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપર કિંગ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મુકાબલો

આઈપીએલની સૌથી કામયાબ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ મેદાન બહારના વિવાદોને ભુલાવીને આજે ડેરડેવિલ્સ સામે આ ટી-૨૦ ક્રીકેટ લીગમાં પોતાની પહેલી મેચ જીતવાની આશા સાથે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇ સુપર કિંગ્સ સ્પોટ ફિક્સિંગના આરોપમાં ઘેરાયેલી રહી જેણે ટીમ પ્રિન્સીપાલ ગુરુનાથ મયપ્પનને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

http://www.vishvagujarat.com/today-chennai-super-kings-and-delhi-daredevils-match/

No comments:

Post a Comment