ગોવામાં ફેબઇન્ડિયા ચેંજિંગ રૂમમાં સીસીટીવીનાં મામલામાં કંપનીનાં સીઈઓ, એમડી સહીત સાત લોકોએ અગ્રીમ જામીન માંગી છે. આગ્રીમ જામીન પર જિલ્લા અદાલતમાં ગુરુવારે સુનાવણી થશે. નોંધનીય છે કે આ કેસમાં ફેબ ઇન્ડીયાના સીઈઓ, એમડી અને ૯ કર્મચારીઓને પૂછતાછ માટે ગોવા પોલીસે સમન્સ મોકલ્યો હતો, પરંતુ સીઈઓ અને એમડી મંગળવારે પોલીસની સામે રજુ નાં થયા અને તેઓએ કેટલાક દિવસનો સમય માંગો છે.
http://www.vishvagujarat.com/today-fabindia-case-bail-hearing/
No comments:
Post a Comment