Thursday, 9 April 2015

મુંબઈ હુમલાનાં આરોપી યાકુબની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

૧૯૯૩ નાં મુંબઈ બોમ્બ વિસ્ફોટનાં દોશી યાકુબ અબ્દુલ રઝાક મેમનની પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતે યાકુબ મેમનની ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવવાની અરજીને ફગાવી દીધી છે.
http://www.vishvagujarat.com/mumbai-attacks-accused-sc-yakub-application-rejected/

No comments:

Post a Comment