એસિડિટી, સ્થૂળતા અને શોર્ટ એટેન્સન સ્પેનથી પરેશાન રહેતા લોકો માટે હવે નવી સલાહ આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બ્રેક ફાસ્ટને ટાળવાની બાબત ખુબ ખતરનાક છે. બ્રેક ફાસ્ટને સવારે ટાળતા લોકોને વધારે તકલીફ થવાની શક્યતા રહેલી છે. નવા તારણ મુજબ દરરોજ જે લોકો નિયમિત રીતે યોગ્ય રીતે બ્રેક ફાસ્ટ લે છે. તેમની યાદશક્તિ વધારે સારી રહે છે. તેમની વિચારવા માટેની ક્ષમતા પણ ... વધુ વાંચો
No comments:
Post a Comment