* ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે. * અપચો થાય તો એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે. * પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂનો રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે. * ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે. ... વધુ વાંચો
No comments:
Post a Comment