Saturday, 4 April 2015

દિલ્હીમાં કેજરીવાલ સરકારે પુરા કર્યા ૪૯ દિવસ

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલની આગેવાની ધરાવનાર આમ આદમી પાર્ટીએ શુક્રવારે દિલ્હીમાં પોતાની સરકારના ૪૯ દિવસ પુરા કર્યા છે. આ દરમિયાન કેજરીવાલ સરકારે વીજળી, પાણી, સબસીડી, દિલ્હી ડાયલોગ કમીશનની રચના સહીત ઘણા અન્ય મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સંપત્તિના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની શરૂઆત આ અવધિમાં અનાધિકૃત કોલોનીઓમાં સંપત્તિના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાની શરૂઆત થઇ અને પોતાની ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર સુરક્ષાકર્મીઓના પરિવારજનોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ... વધુ વાંચો

No comments:

Post a Comment