Thursday, 9 April 2015

‘મેક ઇન ઇન્ડિયા’માં ભાગ લેવા માટે ઉત્સુક છે સાઉદી અરેબિયા

ભારતમાં સાઉદી અરેબિયાના રાજદૂતે કહ્યું કે, તેમનો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાનો ભાગ બનવા માટે ઉત્સુક છે અને પોતાના વેપારીઓને આ યોજના હેઠળ ભારતમાં તકની તપાસ કરવા માટે કહ્યું હતું. રાજદૂત સાઉદી બિન મોહમ્મદ અલ-સાતીએ કહ્યું કે, મારું માનવું છે કે મેક ઇન ઇન્ડિયાની પહેલ વધારે ઉમદો વિચાર છે અને અમે પોતાના વેપારીઓને ભારત આવવા અને રોકાણ કરવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે.
http://www.vishvagujarat.com/saudi-arabia-interested-take-part-make-in-india/

No comments:

Post a Comment