Thursday, 9 April 2015

જિસસ ક્રાઈસ્ટ એક પુત્રના પિતા હતા : ઇઝરાયલ

ઈઝરાયલના એક ભૂગર્ભશાસ્ત્રીએ પ્રભુ ઈશું સંદર્ભે એક બેહદ ચોંકવાનારો દાવોકર્યો છે. ડેલી મેલ ઓનલાઈન પર પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભૂગર્ભશાસ્ત્રી ડોક્ટર આર્યે શિમરોને દાવો કર્યો છે કે તેમણે યેરુશલમમાં જીસસ ક્રાઈસ્ટ અને તેમના પુત્રની કબરની સત્યતા અને તેના અસ્તિત્વની ચકાસણીકરી છે.
http://www.vishvagujarat.com/jesus-christ-a-son-was-the-father/

No comments:

Post a Comment